નવરાત્રિ આવતાં જ ઘર અને બજારની રોનક જ બદલાઈ જાય છે અને જ્યારે નવરાત્રિમાં ગરબા ડાન્સની વાત આવે ત્યારે હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન, સૌની અંદર એક અનોખો ઉત્સાહ જોવા મળે છે મહિલાઓ પોતાના લુકને અનેરો ઓપ આપવા માટે નવાં ઘરેણાં અને કપડાં ખરીદે છે, ત્યાં તેમની હેરસ્ટાઈલને એક બહેતર લુક આપવા માટે Livon POP UP Salonના માધ્યમથી અનેક જગ્યાએ સ્ટોલ લગાવવામાં આવ્યા, જેણે કેટલીયે મહિલાઓના લુકને બદલીને તેમને નવરાત્રિ માટે તૈયાર કરી આપી જાણો તેમનો એક્સપિરિયન્સ આ વીડિયોમાં
- Catégories
- English Tutorials Hairs Extensions Tutorials
- Mots-clés
- AHMEDABAD, NAVRATRI, SALON FINISH HAIR, LIVON SERUM, HAIRSTYLE, STYLISH, HAIR MAKEOVER, DAINIKBHASKAR, DAINIK BHASKAR, DIVYABHASKAR, DIVYA BHASKAR, NAVRATRI SPECIAL, FESTIVAL CONTENT, FESTIVAL LOOK, SURAT, GUJARAT, FESTIVAL SPECIAL, GET READY WITH LIVON
Commentaires